અવકાશના એક વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર $\overrightarrow E = E_0 \hat i + 2E_0 \hat j$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $E_0 = 100 \, N/C$ છે. $Y-Z$ સમતલને સમાંતર $0.02 \, m$ ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ આશરે કેટલું હશે?

  • A
    $0.125 \, Nm^2/C$
  • B
    $0.02 \, Nm^2/C$
  • C
    $0.005 \, Nm^2/C$
  • D
    $3.14 \, Nm^2/C$

Explore More

Similar Questions

એક મનસ્વી સપાટી એક ડાયપોલને ઘેરે છે. આ સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

$2aq$ જેટલી ડાયપોલ મોમેન્ટ ધરાવતી ઇલેક્ટ્રિક ડાયપોલને સમાવતી $r$ ત્રિજ્યાની બંધ ગોળાકાર સપાટીમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? (જ્યાં $\varepsilon_0=$ શૂન્યાવકાશની પરમિટિવિટી)

$5 Q$ અને $-2 Q$ ના બે વિદ્યુતભારો અનુક્રમે $(3 a, 0)$ અને $(-5 a, 0)$ બિંદુઓ પર સ્થિત છે. ઉગમબિંદુ પર કેન્દ્ર ધરાવતા $4 a$ ત્રિજ્યાના ગોળામાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

સાચું વિધાન પસંદ કરો.
$(1)$ બળ રેખા પરના કોઈ પણ બિંદુ આગળ દોરેલો સ્પર્શક એ આપેલ બિંદુ આગળ ધન વિદ્યુતભાર પર લાગતા બળની દિશા આપે છે.
$(2)$ બળ રેખા પરના કોઈ પણ બિંદુ આગળ દોરેલ લંબ એ આપેલ બિંદુ આગળ ધન વિદ્યુતભાર પર લાગતા બળની દિશા આપે છે.
$(3)$ બળની વિદ્યુત રેખાઓ ઋણ વિદ્યુતભાર થી શરૂ કરીને ધન વિદ્યુતભાર પર પૂર્ણ થાય છે.
$(4)$ બળની વિદ્યુત રેખાઓ ધન વિદ્યુતભાર થી શરૂ કરીને ઋણ વિદ્યુતભાર પર પૂર્ણ થાય છે.

વિદ્યુત ફ્લક્સની વ્યાખ્યા આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo